________________
શાંતિજિન કળશ સાથે
૫૫
ત્રિભુવન શિર ધરશે જ. આણું સુરદામ, નિજ જસભર સુરક્ષિત જગત હશે ઉદ્દામ;
એ પંચમ સુહણે છ શશધર દેખે, નિકલંક હું થાઉં તુજ સુત સંગ વિરોષે, કુવલયે મુદ દેશે શમ ચંદ્રાપ યુક્ત, હવે સમે દિનકર મિથ્યાતિમિર વિમુક્ત; ભવિકમળ વિકાસ માનું કહે પુષ્પદંત, તુમ સુત પરિ અમચે નિત્ય ઉદય પભણંત કુળદેવજ તુમ નંદન, ધર્મધ્વજે સેહંત,
સવિ ત્રિભુવનમાંહે એહીજ એક મહંત; પાંચમા સ્વપ્નમાં જે કલ્પવૃક્ષની પુષ્પની માળા જુએ છે તે એવું જણાવે છે કે-આ ભગવાનની આજ્ઞાને ત્રણે ભુવનના જી મસ્તકે ધારણ કરશે અને તે માળા સમાન આજ્ઞાના યશથી આખું જગત ઘણું સુગધી થશે. વળી છઠ્ઠા સ્વપ્નમાં જે ચંદ્રમા દેખે છે તે એવું કહે છે કે–તમારા પુત્રના સંગથી હું પણ કલંક રહિત થઈશ. વળી ચંદસ્વપ્ન એમ પણ બતાવે છે કે- ચંદ્રની જેમ સૌમ્યતા ગુણથી સમગ્ર પૃથ્વીમંડલને ભગવાન પ્રદરૂપ થશે. હવે અચિરામાતા સાતમા સ્વપ્નમાં અંધકાર રહિત જે સૂર્યને જુએ છે તે એવું જણાવે છે કેતમારો આ પુત્ર ભવ્યરૂપી કમળોને વિકસાવશે અને અમારે પણ નિત્ય ઉદય કરશે. પ-૬
આઠમા સ્વપ્નમાં મહાવજ જુએ છે, તે એવું જણાવે છે કે- તમારા કુળમાં વિજાની જેમ ધર્મધ્વજવડે શોભતે તમારે પુત્ર સમગ્ર વિશ્વમાં એક-અદ્વિતીય મહાસંત છે એવું આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org