________________
પૂજાસ ગ્રહ સાથે
ઈમ અદમ સુહણે ભવિકને ભાવ જણાવે, હવે નવમે કુંભે સુપને એમ કહાવે, ૭ જ્ઞાન દર્શન ચારિત્ર ધર્મ મહાપ્રાસાદ, તસ શિખરે ઠવશે આતમ નહિ વિખવાદ, દસમે પદ્યસરવર સુકૃત કાજપદ ઠાવે,
એ પાવન કરશે જ્ઞાનાંજલિ મંગલભાવે. તુજ સુત ગુણણે ગંભીરે સુગુણ મહેઠે, થયે જાણું સેવે ખીરસમુદ્ર જ મીઠે; તેહ ભણી મુજ નીરે હેજો તનુ પરિભેગ,
એકાદશ સુહણે માનું એ વિનતિ યોગ. ૯ આશ્ચર્યકારી સ્વપ્ન ભવ્યને જણાવે છે. હવે નવમા સ્વપ્નમાં જે જળથી પૂર્ણ કળશ જુએ છે તે એવું જણાવે છે કેજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી ધર્મના મહાપ્રાસાદના શિખર ઉપર તમારે પુત્ર આ કળશ ચઢાવશે. જેથી જીવને અશાંતિ નહીં રહે. હવે દશમા સ્વપ્નમાં જે પદ્મસરોવર જુએ છે તે એવું કહે છે કે–તેમાં ઉગેલ કમળ ઉપર તે પિતાના પવિત્ર પગલાં મૂકશે અને જ્ઞાનની અંજલિરૂપ મંગળભાવથી અવનીતળને પાવન કરશે. ૭-૮
અગ્યારમા સ્વપ્નમાં જે ક્ષીરસમુદ્ર જુએ છે, તે એવું જણાવે છે કે- તમારે પુત્ર આ ક્ષીરસમુદ્રની જેમ અત્યંત ઈષ્ટ ઉત્તમ ગુણરૂપ રત્નથી ભરેલ અને ગંભીર છે તેવું જાણીને ખીરસમુદ્ર પિતે પણ જાણે મીઠે થયો અને મારા જળથી તમારા પુત્રને અભિષેક થાઓ એવી વિનતિ કરે છે. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org