________________
પૂજનસંગ્રહ સાથે
-
-
-
સાતમી ફલપૂજા
પૂજા કુલની સાતમી, મહાફળ કારણ હેત; કીજે ભાવિ ભાવે કરી, પુણ્યતણા સંકેત. ૧
: ઢાળ સાતમી , (અવિનાશીની સેજલડીએ, રંગ લાગે મોરી સજનીજી—એ દેશી) અષ્ટાપદગિરિને વંદને, રંગ લાગ્યો મારી સજનીજી રે, ચકી સગરના બલવંત યોદ્ધા, પુત્ર તે સાઠ હજારજી રે; અષ્ટાપદ જિનચંદન ચઢિયા, દક્ષિણ દિશિ પ્રાકાર,
સાંભળ સજનીજી રે. ૧ દક્ષિણ દિશિયે શ્રી સંભવથી, પદ્મપ્રભ લગે ચારજી; વીતરાગનાં વંદન કીધાં, તરવા ભવજળ પાર, સાં. ૨
દુહાને અથડે ભવ્યજીવ! મહાફળના કારણભૂત અને પ્રણયના સંકેતરૂપ સાતમી ફલપૂજા ભાવપૂર્વક કરે. ૧
વાળને અથ–(આ ઢાળમાં શ્રદ્ધા અને ચેતનારૂપ બે સખીઓને સંવાદ છે.) હે સખિ! અષ્ટાપદગિરિના વંદનમાં મને રંગ લાગ્યો છે. હે સ!િ તું સાંભળ. શ્રી અષ્ટાપદગિરિને વંદન કરવા માટે સગર ચક્રવર્તિના બળવંત વૈદ્ધારૂપ ૬૦ હજાર પુત્રો દક્ષિણ દરવાજેથી ચહ્યા હતા. ૧ - દક્ષિણદિશામાં શ્રી સંભવનાથ પ્રભુથી પદ્મપ્રભ પ્રભુ સુધીના ચાર જિનેશ્વરને સંસાર સમુદ્રને પાર પામવા માટે વંદન કર્યું. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org