________________
૬૮૮
પૂજાસંગ્રહ સાથે
ઋષભ પ્રભુને ચક્રી ભરતજી,
અજિતને ચક્રી સગરછ રાજ, આજ જિતશત્રુનાના પુત્ર સવોઇ,
પુણ્ય અતુલ અધિકાઈ રાજ, આજ૦ ૨ મહા સુદ અષ્ટમી અજિત જિનેશ્વર,
જમ્યા જગ પરમેશ્વર રાજ; આજ અજિત પ્રભુ જિન ચકી સગરજી,
બાંધવ રોય ગુણાકર રાજ, આજ0 ૩ એક જિનપતિ એક ચકી બિરાજે,
જેડી જગત દીવાજે રાજ; આજ દીપવિજય કવિરાજ સવાઈ,
જેહની જગત વડાઈ રાજ. આજ ૪ ગાઉં છું. તેથી ખરેખર આજ મારે દિવસ સફળ થયે. પ્રભુને વંશ એ ગુણેના સમૂહની ખાણરૂપ છે. અસંખ્ય પાટે દિવ્યપભાયુક્ત છે. ૧
શ્રી કષભદેવ પ્રભુના વખતમાં ભરત ચક્રવતિ અને અજિતનાથ પ્રભુના વખતમાં સગર ચક્રવતિ થયા. જિતશત્રુ રાજાના પુત્ર શ્રી અજિતનાથ પ્રભુ અતુલ્ય પુણ્યના ભેગે અધિક સવાયા કહેવાયા. ૨
અજિતનાથ પ્રભુ મહા સુદિ આઠમના દિવસે જમ્યા, અજિતનાથ પ્રભુ અને સગર ચક્રવતિ એ બન્ને ગુણના ભંડાર રૂપ બાંધવ હતા પર
એક જિનેશ્વર હતા અને એક ચક્રવતિ હતા. એ બન્નેની જેડી જગતમાં દી પતી હતી. જેમના યશ તથા ગુણની સવાઈમહત્તા શ્રી દીપવિજયજી કવિરાજે મુક્તકંઠે ગાઈ-વખાણ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org