________________
અષ્ટાપદતીર્થની પૂજા સાથે
१८७
...
શાસન ગુણમણિખાણ જિનના, તીર્થ સ્થાપન રીત એ, દ્વાદશાંગી પ્રભુ સંઘ તીરથ, સંઘ ચતુર્વિધ રીત એ; વીશ શાસનમાંહી મુનિવર, સંખે અસંખ્ય સિદ્ધિ કર્યા, કવિરાજ દીપ અષ્ટાપદ તે, વેગે ભવસાગર તર્યા. ૩
ઢાળ ( આઠ કુવા નવ વાવડી હું તો શે મિષે દેખણ જાઉ મહારાજ
- દધિને દાણી કાનુડો–એ દેશી ) કષભ પ્રભુજીને પાટપરંપર,
સિદ્ધિને કઈ અનુત્તર રાજ; આજ સફળ દિન એ રૂ,
હું વર્ણવું ત્રિભુવનના ઠાકોર રાજ,
આજ સફળ દિન એ રૂડા, પ્રભુજીને વંશ ગુણગણુ આકર,
પાટ અસંખ્ય પ્રભાકર રાજ, આજ ૧
ગુણરૂપી મણિઓની ખાણ સરખા જિનેશ્વરોના શાસનમાં તીર્થસ્થાપનાની આ રીત છે, દ્વાદશાંગી, દ્વાદશાંગીના રચનાર ગણધર ભગવંત અને ચતુર્વિધ સંઘ એ ત્રણ તીર્થ છે. ત્રેવીશ પ્રભુના શાસનમાં સંખ્ય-અસંખ્ય મુનિવરે સિદ્ધિગતિને પામ્યા છે અને ભવસાગર તર્યા છે એમ કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજ કહે છે. ૩
ઢાળને અથ–શ્રી ઋષભદેવ પ્રભુની પાટ પરંપરામાં સિદ્ધિગતિ અને અનુત્તર વિમાનમાં અસંખ્ય છ ગયા છે આવા ત્રણ ભુવનના ઠાકર શ્રી આદિનાથ ભગવાનની હું ગુણ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org