________________
અષ્ટાપદતીર્થ પૂજા-સાથે
૧૭૩
ચોથી ધૂપપૂજા
પૂજા ધૂપતણું કરે, ચેાથી ચતુર સનેહ; ભાવવૃક્ષને સીંચવા, માનું અમૃત મેહ, ૧
હાળ ચોથી (અમે વાટ તુમારી જોતાં રે, સાચું બોલે શામળીયા–એ દેશી) વિચરતા પ્રભુજી આયા રે, જગજીવન જગસાહેબીયા. વિનીતા નગરી સુખદાયા રે, જગo વદ આઠમ ફાગુણ માસે રે, જગo
જસ ધ્યાન શુકલ ઉજાશે ; જગo થઉ ઘાતીકમ ખપાવે રે, જગo
રાય કેવલપદ નિપજાવે રે, જગ ૧ મંત્રનો અર્થ–પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણો. ફક્ત એટલું ફેરવવું કે અમે પ્રભુની પુ વડે પૂજા કરીએ છીએ.
દુહાને અર્થ–હે ચતુરનર ચેથી ધૂપપૂજા સનેહપૂર્વક કરે. એ ભૂપપૂજા ભાવનારૂપી વૃક્ષને સિંચવા માટે અમૃ. તના મેઘ સમાન છે એમ હું માનું છું. ૧
હાળને અથ–સુખદાયક જગતના જીવનરૂપ પ્રભુજી, વિહાર કરતાં કરતાં અમે ધ્યાનગરીમાં પધાર્યા. ફાગણ વદ આઠમના દિવસે ઉજજવળ એવા શુકલધ્યાનમાં વત્તતા પ્રભુજી ચાર ઘાતી કર્મ ખપાવે છે અને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરે છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org