________________
૬૭૪
પૂજાસંગ્રહ સાથે
થયા લેકાલોક પ્રકાશી રે, જગ
જિમ રેખા હાથ ઉજાસી રે; જગo ૫ ભરતજી વંદન આવે રે, જગo
મરુદેવા માડીને લાવે રે, જગ ૨ નિસુણી માતા સુરવાણું રે, જગo
સુત મુખ જેવા હરખાણી રે; જગo ફાટ્યાં દય પહલ તે દેખે રે, જગo
મુખ જોઈ જોઈ માતા હરખે રે, જગo ૩ માતાને નવિ બોલાવ્યા રે, જગo
માડી મન બહુ દુઃખ પાયાં રે; જગo એ તો વીતરાગ નિઃસ્નેહી રે, જગo
થયા બંધન પેમ વિહી રે, જગ ૪ જેમ હાથની રેખા પ્રત્યક્ષ જોઈ શકાય તેમ લેક અને અલેકને પ્રકાશ કરનારું કેવળજ્ઞાન પ્રભુને થયું. તે વખતે ભરત મહારાજા પ્રભુને વંદન કરવા આવે છે. સાથે મરુદેવા માતાને પણ લાવે છે. જે
મરુદેવા માતા સમવસરણમાં દેવતાઓના દિવ્ય વાજિંત્રો સાંભળી પિતાના પુત્ર ઋષભનું મુખ જેવા હરખાયા. હર્ષના આંસુ આવવાથી તેમની અને આંખમાં પહેલા શેક કરવાથી જે પડ જામી ગયા હતા તે ફાટી જાય છે અને પ્રભુનું મુખ જોઈ માતા હર્ષ પામે છે. ૩
પ્રભુ નેહરાગ રહિત હોવાથી માતાને બેલાવતા નથી. આથી માતાના મનમાં ઘણું દુઃખ થાય છે. માતા વિચારે છે કે-ત્રકષભ તે વીતરાગ છે. સનેહ-રાગ રહિત છે એમ અપૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org