________________
અષ્ટાપદતીર્થ પૂજા–સાથે
૬૭૧ નમે સિદ્ધાણું પદ ઉચ્ચરતાં, પ્રગટે ચેાથું જ્ઞાન, અવદિય ભાવ અનંતા જિનના, ભૂત ભવિષ્યવત્ત માન, અo૧૨ એક હજાર વર્ષ લગે જિનજી, છદ્મસ્થાલય પાળે; તેહમાં એક વર્ષ તપ કીધું, સકલ કમમલ ટાળે, અ૦ ૧૩ પારણું કીધું ઇક્ષુરસથી, દાતા નુપ શ્રેયાંસ; ચિત્ત વિત્ત ને પાત્ર વડાઈ ઈક્ષાગકુલ અવતસ, આ૦ ૧૪ રાષભ પ્રભુને ઇરસ છે, ત્રેવીશ જિનને ખીર; ઋષભ પ્રભુને દાતા ક્ષત્રી, ત્રેરીશ બ્રાહ્મણ ધીર. અ૦ ૧૫ અયે ધ્યાનગરીના પરિમતાલ નામના ઉદ્યાનમાં શુભ ધ્યાન પૂર્વક સંયમ અંગીકાર કરે છે. ૧૧
નમો સિદ્ધાણં' પદ બોલી “કરેમિ સામાઈ' ઇત્યાદિ પદો ઉચ્ચારતાં પ્રભુજીને ચેણું મન:પર્યવ નામે જ્ઞાન પ્રગટ થાય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનજિનેના આવા અનેક અવસ્થિત ભાવે હેાય છે ૧૨
શ્રી કષભ જિન દીક્ષા લીધા પછી એક હજાર વર્ષ છવસ્થ અવસ્થામાં વ્યતીત કરે છે. તેમાં તેઓએ એક વર્ષ તપ કરીને કર્મને સઘળા મળને ધોઈ નાંખ્યા. ૧૩
વરસીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે પ્રભુજીને શેરડીના રસથી થયું. તે વખતે ચિત્ત, વિત્ત અને પાત્રની મહત્તા થઈ, દવકુકુળમાં મુગુટ સમાન શ્રેયાંસકુમાર શેભવા લાગ્યા. ૧૪
શ્રી કષભદેવપ્રભુને પ્રથમ શેરડીના રસથી પારણું થયું. વીશ જિનેશ્વરેને ખીરથી પારણું થયું અષભદેવપ્રભુને પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org