SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૦ પૂજાસંગ્રહ સાથે તે વિનીતાનો રાજા થઇને, પંચ શિલ્પ પ્રગટાવે; વીશ વીશ એક એકની પાછળ, એક શિ૯૫ બતાવે, અ૦ ૭ પુરુષ કળા બહોતેર ને ચેસ, નારી કળા પ્રગટાવે; લેખન ગણિતક્રિયા અષ્ટાદશ, ઈમ સહુત બતાવે અ૦ ૮ નિજ નંદનને નામે મહેટા, મહટ રશ વસાવે; રાજનીતિ સેના ચતુરંગી, આરજખંડ સેહવે, આ૦ ૮ કમરપણે લખ વીશ પૂર્વને, ત્રેસઠ લખ પૂર્વ રાજ; વરસ ગ્યાસી લાખ પૂરવ પ્રભુની, ગૃહવાસે જિનરાજ, અ૭ ૧ ચૈત્ર વદી આઠમને દિવસે, લેઈ સંયમ શુભ ધ્યાન; ચાર હજાર મુનિવર સાથે, પુરિમતાલ ઉદ્યાન, અo ૧૧ શ્રી ઋષભદેવ પ્રભુ એ વિનીતાનગરીના રાજા થઈને પહેલા પાંચ શિ૯૫ (૧ કુંભકાર, ૨ લુહાર, ૩ ચિત્રકાર, ૪ વણકર અને ૫ નાપિત) બતાવ્યા, તે દરેક શિલ૫ના ૨૦-૨૦ ભેદ હેવાથી કુલ ૧૦૦ શિલ્પ બતાવ્યા. ૭ પ્રભુશ્રી ઋષભદેવ પુરુષની ૭૨ કળા અને સ્ત્રીઓની ૬૪ કળાએ બતાવે છે, તેમજ લેખન, ગણિત અને ૧૮ પ્રકારની લીપી વગેરે પિતાના ક૯પ મુજબ બતાવે છે. ૮ - પિતાના ૧૦૦ પુત્રોના નામે જુદા જુદા મેટા દેશે વસાવે છે. રાજનીતિ અને ચતુરંગી સેનાવડે આ આર્યખંડરૂપ ભરતક્ષેત્રને શોભાવે છે. ૯ પ્રભુ શ્રી ઋષભદેવ કુમારપણામાં વીશ લાખ પૂર્વ, ૬૩ લાખ પૂર્વ સુધી રાજાપણે એમ કુલ ૮૩ લાખ પૂર્વ સુધી ગ્રહવાસમાં રહ્યા. ૧૦ પ્રભુજી ચૈત્ર વદ ૮ ના દિવસે ચાર હજાર મુનિવર સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy