________________
- પૂજાસંગ્રહ સાથે
ગષભાદિક ચાવીસ જિનવરનાં, ગોત્ર ને વંશ વખાણ્યા રે; દીપવિજય કવિરાજ પ્રભુજી, કલ્પસૂત્રથી જાણ્યાં,
ધન જેમાં૦ ૮
કાય સકલમોહતમિસવિનાશન, પરમશીતલભાવયુત જિનમ ; વિનયકુકમદર્શનચંદન, સહજતવવિકાસકૃતિક. ૧
મંત્ર ૪હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે પૂર્વદિશાસંસ્થિત-ગષભઅજિત-દક્ષિણદિશાસંસ્થિત-સંભવ-અભિનંદન-સુમતિપદ્મપ્રભ-પશ્ચિમ દિશાસંસ્થિત-સુપાર્શ્વ—ચંદ્રપ્રભ-સુવિધિશીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંત ઉત્તરદિશાસંસ્થિતધર્મ-શાંતિ-કુંથુ-અર-મદ્વિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્વવદ્ધમાન-જિનેતાય નિષ્કલંકાય ચારિ અ૬ દસ દેય જિનાય વિશ્વનાથાય રેહવલાંછન હિતાય ચતુર્વિશતિજિનાધિપાય ચંદનં યજામહે સ્વાહા. પ્રગટ અને ઈવાકુવંશીય બાહુબલીના પુત્ર ચંદયશાથી ચંદ્રવંશ પ્રગટ. ૭
કવિરાજશ્રી દીપવિજયજી મહારાજે આ પ્રમાણે કલ્પસૂત્ર માંથી જાણીને ઇષભદેવ વગેરે જેવી જિનેશ્વરના નેત્ર અને વંશનું વર્ણન કર્યું. ૮
કાવ્યને અથ–સર્વ મેહરૂપી અંધકારને નાશ કર નાર, પરમ શીતલભાવયુક્ત શ્રી જિનેશ્વર ભગવંતની વિનયરૂપ
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org