SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાપદતીની પૂજા-સા ત્રીજી પુષ્પ પૂજા દુહો ત્રીજી પૂજા સુખની, કીજે વિ ગુણ હેત; ઇહુભવ પરભવ સુખ લહે, 'સદ્ધતણા સંકેત, માલતી મરૂએ માગરો, કેતકી જાઇ ફૂલ; જિનવર હિત જતના કરી, પૂજો ભાવ અમૂલ, ઢાળ ત્રીજી ( વેણુ મ વાજ્યા હૈ, વિઠ્ઠલા વારું' તમને ?-એ દેશી ) પ્રભુની રાજનીતિ હવે વલુ, ઇંદ્રે કીધી કરણી; કાશ અડતાલીશ ફરતા મડપ, જેમ ઢાય રાણી પરણી. કેસર અને દનરૂપ ચ'દનવડે આત્માના સ્વાભાવિક તત્ત્વના વિકાસ' કરવા માટે પૂજા કરૂ છુ. ૧ મંત્રના અ—પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણવા. ફક્ત એટલુ ફેરવવું કે— અમે ચંદનવડે પૂજા કરીએ છીએ. n દુહાના અથહે ભવ્યજીવ! શુષુપ્રાપ્તિ માટે ત્રીજી પુષ્પપૂજા કરા પુષ્પ પૂજા આ ભવ અને પરભવમાં સુખ પ્રાપ્ત કરાવનાર અને સિદ્ધિના સંકેતરૂપ છે. ૧ માલતી, મરૂ, મેગરા, કેતકી અને જાઇ વગેરેના ફૂલ જિનપૂજા માટે યતના પૂર્વક લઈ અમૂલ્ય ભાવથી જિનપૂજા કર. ૨ ઢાળના અથ—હવે પ્રભુની રાજનીતિ ત્રણ વુ છુ. ઇંદ્રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy