________________
અષ્ટાપદતીર્થની પૂજા-સાર્થ
--
--
-
હાથ પસારી લેઈ ગષભજી, ઇંદ્ર અવસર જાણી રે; કાશ્યપ ગેત્ર વંશ ઇવાક એ, થાપે કહી સરવાણ
ધન જેમાં ૪ નેમિનાથ મુનિસુવ્રત જિનને, શ્રી હરિવંશ સોહાવે રે; એ દાય પ્રભુના ગુણરત્નાકર, ગૌતમ ગોત્ર સોહાવે રે
- ધન જેમાં પ બાવીશ જિન સહુ કાશ્યપ ગોત્રી, ઇવાગવંશી છાજે રે; એ માંહેથી છત્રીશ કલ પ્રગટયા, રાજકુલી જેહુ ગાજે,
ધનજેમાં ૬ ઇવામાંથી સૂરજવંશી, ભરતેશ્વર નૃપ દીપે રે; ઈક્વિાકુમાંથી ચંદ્રવંશ તે, બાહુબળી જગ જીપે,
ધન. જેમાં ૭ રાષભદેવ પ્રભુએ હાથ લાંબો કરી શેલડી લઈ લીધી. તે વખતે ઇન્દ્ર અવસર જાણીને કાશ્યપ શેત્ર અને ઈક્વાકુવંશ એ પ્રમાણે ગાત્ર અને વંશ દેવવાણીથી સ્થાપ્યા. ૪
શ્રી નેમિનાથ અને શ્રી મુનિસુવ્રતસ્વામી એ બને તીર્થકરો ગુણરત્નની ખાણ એવા હરિવંશ અને ગૌતમત્રને શોભાવતા હતા અર્થાત્ એ બને તીર્થંકર હરિવંશ અને ગૌતમ ગેત્રમાં થયા હતા. ૫ - બાકીના બાવીશ જિનેશ્વર કાશ્યપગેત્રીય અને ઈક્વાકુવંશીયપણે શુભતા હતા. તે નેત્ર અને વંશમાંથી છત્રીશ રાજકુલ પ્રગટ્યાં. ૬
ઈફવાકુવંશીય ભરત રાજાના પુત્ર સૂર્યપશાથી સૂર્યવંશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org