________________
અષ્ટાપદતીની પૂજા-સાથે ચૈત્ર વદ નિશિ અષ્ટમી જમ્યા, ત્રિભુવન થયે ઉોત રે; દીપવિજય કવિરાજ પ્રભુજી, તારણ ભવજળ પત રે.
ધન ધન૦૧૩ કાવ્ય તથા મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહદયકારણમૂ; જિનવરંબહુમાનજલીઘતશુચિમના પયામિવિશુદ્ધ. ૧
તુ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્ય-નિવારણીય શ્રીમતે પૂર્વ દિશાસંસ્થિત ષભ-અજિતદક્ષિણદિશાસથિત-સંભવ-અભિનંદન-સુમતિ-પપ્રભપશ્ચિમ દિશાસંસ્થિત-સુપાચન્દ્રપ્રભ-સુવિધિ– શીતલશ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંત–ઉત્તરદિશાસંસ્થિત-ધર્મશાંતિ-કુંથુ-અર મદ્વિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાધવર્ધમાન-ભિનંદ્રાયનિષ્કલંકાય ચત્તારિ-અદ-દસ–રાય જિનાય વિશ્વનાથાય દેહવર્ણલાંછન હિતાય ચતુર્વિશતિ-જિનાધિપાય જલં યજામહે સ્વાહા,
પ્રભુને જન્મ ચૈત્ર વદ ૮ ની રાત્રિએ થયે તે વખતે ત્રણેય ભુવનમાં ઉઘાત થયે. કાવરાજશ્રી દીપવિયજી કહે છે કે-તીર્થંકર પરમાત્મા એ સંસારસમુદ્રને તરવા માટે વહાણ જેવા છે. ૧૩
કાક્યને અર્થ–નિર્મળ કેવળજ્ઞાનથી કાકનો ભાવ પ્રગટ કરવામાં સૂર્ય સમાન, ત્રણ જગના પ્રાણીઓના મહદયમાં કારણભૂત એવા શ્રી જિનેશ્વરપ્રભુને બહુમાનવાળા જળના સમૂહથી
પવિત્ર મનવાળે થઈ આત્મશુદ્ધિ માટે સ્નાન કરાવું છું. ૧
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org