________________
૬૫૮
પૂજાસંગ્રહ સાથે
જબૂના ઉત્તર દરવાજેથી, વૈતાઢયથી મધ્યમ ભાગ રે; અયોધ્યા એરવતની જાણે, કહે ગણધર મહાભાગ રે.
! ધન ધન૦ ૯ બાર જિન છે લાંબી પહેલી, નવ જનને પ્રમાણું રે; નયરી અયોધ્યા નજીક અષ્ટાપદ, બત્રીશ કેશ ઉંચાણ રે.
ધન ધન ૧૦ તે અયોધ્યામાં નાભિ નરપતિ, કુલવહુ મરુદેવી નાર રે; બહષભ પ્રભુજીનાં માતાપિતા એહ, ધન ધન જસ અવતાર રે,
ધન ધન૦ ૧૧ સરવારનાં સુરસુખ પાળી, સાગર તેત્રીસ આય રે; અષાઢ વદ ચેાથે જિન વિયા, ચ્યવન કલ્યાણક થાય રે.
ધન ધન ૧૨ જબૂદ્વીપની જગતીના ઉત્તર દરવાજાથી અને વૈતાઢ્ય પર્વ તની મધ્ય ભાગમાં અરવતક્ષેત્રની અયોધ્યા છે. એમ શ્રી ગણધર મહારાજા કહે છે. ૯
તે અધ્યા નગરી બાર એજન લાંબી અને નવ જન પહોળી છે, દક્ષિણ ભરતાર્ધમાં આવેલી અયોધ્યા નગરીના નજીકમાં બત્રીશ કેશ ઊંચે અષ્ટાપદપર્વત વેિલ છે. ૧૦
ભરતક્ષેત્રની અયોધ્યાનગરીમાં નાભિરાજા થયા તેમને મરુદેવી પટ્ટરાણી હતી. તેઓ શ્રી કાષભદેવ પ્રભુના માતાપિતા હતા. તેમના અવતારને ધન્ય છે. ૧૧
પ્રભુ શ્રી કષભદેવ સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરા૫ર સુધી દેવસુખ ભેગવી, આયુ પૂર્ણ થવાથી અષાડ વદ ચોથે મરુદેવામાતાની કુક્ષિમાં આવ્યા ત્યારે પ્રભુનું ચ્યવન કલ્યાણક થયું. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org