________________
અષ્ટાપદતીર્થે પૂજા-સાથે
સ્થાનકવીશને સેવતાં રે,
| તીર્થંકરપદ પાય રે; મન અહો જગમાં મહિમા વડે રે,
કરે રંકને રાય રે, ગુણo ૨ વળી જસવિજય વાચક ગણી રે,
કીધો પૂજન ભાવ રે; મન સિદ્ધચક નવપદ ભણી રે,
પૂજા વિવિધ બનાવ . ગુણ ૩ રૂપવિજય પૂજન કિયે રે,
ભાવસ્તવન ગુણગ્રામ રે; મન પીસ્તાલીશ આગમ ભણી રે,
પંચ જ્ઞાન ગુણધામ રે, ગુણo - મારા મનમાં વસ્યા છે. ગુણના રસીક એવા તેઓશ્રીએ ભાવસ્તવ પૂજા રૂપે વિશસ્થાનક પદની પૂજા રચી છે. ૧
વિશસ્થાનપદની સેવા કરવાથી તીર્થકર નામકર્મ પામી શકાય છે. એ વીશસ્થાનકપદને મહિમા જગત માં મટે છે. એ સ્થાનકેનું સેવન રંકને રાજા કરે છે. ૨
ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી ગણિવરે ભાવપૂજામાં શ્રી સિદ્ધચક્રજીની આરાધના રૂપ શ્રી નવપદજીની પૂજા વિવિધ પ્રકારે બનાવી છે. ૩
પતિ શ્રી રૂપવિજયજી મહારાજે ભાવરૂવરૂપે ગુણના સમૂલરૂપ એવી પિસ્તાલીશ આગમની અને ગુણના સ્થાનરૂપ એવી પંચ જ્ઞાનની પૂજા રચી છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org