________________
૬૫૦
પૂજાસંગ્રહ સાથે
દ્રવ્યસ્તવન જિનપૂજના, વિવિધ પંચપ્રકાર; આઠ સત્તર એકવીસની, અષ્ટોત્તર જ્યકાર, ૪ શ્રાવકકરણ દાય છે, દ્રવ્ય ભાવ ગુણગ્રામ; સીંચે ભાવળે કરી, સમકિત તરુવર ઠામ, ભાવે બહુ ફલ સંપજે, ગુણુ ગુણકર જે; વર્ણવું ભાવપૂજક ગુણી, વર્તામાન ગુણગેહ, ૬ દાળ ૧ લી ( શ્રી સિદ્ધપદ આરાધીએ–એ દેશી. ૧ ) લક્ષ્મીસૂરિ તપગપતિ રે,
શ્રુતગંભીર ઉદાર રે, મનવસીયા, ભાવ સ્તવન પૂજન કીયે રે,
સ્થાનક વીશ પ્રકાર રે. ગુણરસીયા. ૧ શ્રી જિનેશ્વર દેવની દ્રવ્ય સ્તવરૂપ પૂજા પાંચ પ્રકારે, આઠ પ્રકારે, સત્તર પ્રકારે, એકવીસ પ્રકારે અને એક આઠ પ્રકારે એમ અનેક પ્રકારવાલી જ્યવંતી વર્તે છે. ૪
ગુણના સમૂહરૂપ શ્રાવકની કરણી દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે. શ્રાવકો શુભ ભાવરૂપી જળવડે એ અને કરણ કરીને સમક્તિરૂપ વૃક્ષનું મૂળ સિંચે છે. ૫
ભાવપૂજાથી ઘણા ફળની પ્રાપ્તિ થાય છે. ગુણવાન આત્મા માટે ગુણની ખાણ રૂપ છે. વર્તમાનકાળે ભાવપૂજામાં રસિક એવા ગુણેના ઘરરૂપ જે મુનિઓ થાય છે તેના ગુણોનું વર્ણન હવે કરું છું ૬
વાળને અર્થ-શ્રી તપગચ્છના અધિપતિ, શ્રુતજ્ઞાન વડે ગંભીર, ઉદાર હૃદયવાળા, શ્રી વિજયલક્ષ્મી સૂરિ મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org