________________
પૂજાસ ગ્રહ સાથે
નિવાર્ય શ્રીમતે ફ્લાનિ યજામહે સ્વાહા.
ૐરી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુવીરજિનેન્દ્રાય
અષ્ટમકર્માંચ્છેદનાય
૨૪૨
કળશ
( રાગ–ધનાશ્રી, તૂઠે તૂઠે ?-~~એ દેશી )
ગાયા ગાયા રે, મહાવીર્ જિનેશ્વર ગાયા. ( એ આંકણી ) ત્રિશલામાતા પુત્ર નગીના, જગના તાત કહા, તપ તપતાં કેવળ પ્રગઢાયા, સમવસરણ વિરચાયા રે, મ ૧ રણસિહાસન એસી ચઉમુખ, કર્માંસૂદન તપ ગાયા; આચારદિનકરે વ માનરિ, ભિવ ઉપગાર રચાયા રે. મ ર પ્રવચનસારાદ્વાર કહાવે, સિદ્ધસેનસૂરિરાયા; દિન ચડ્ડી પ્રમાણે એ તપ, ઉજમણે નિમાયા રે, મ ૩ ઉજમણાથી તપ ફળ વધે, એમ ભાખે જિનરાયા; જ્ઞાનગુરુ ઉપકર્ણ કરાવેા, ગુરુગવિધિ વિચાયા રે, મ૦ ૪ આઠ દિવસ મળી ચેાસઠ પૂજા, નવનવ ભાવ અનાયા; નર્ભવ પામી લાહા લીજે, પુછ્યું શાસન પાયા રે, મ પ વિજય જિનેન્દ્રસૂરીશ્વરરાજ્ય, તપગચ્છ કેશ રાયા; ખુશાલવિજય માનવિજય વિષ્ણુધના, આગ્રહથી વિરચાયા રે. મહાવી૨૦ ૬
વડઓશવાળ ઝુમાનદ સુત, શાસનરાગ સવાયા; ગુરુભક્તિશાભવાનચંદ નિત્ય, અનુમાદનફળ પાચા રે, મ૦ ૭ ફેરવવું કે—આઠમા અંતરાયકમ ના ઉચ્છે કરવા માટે અમે પ્રભુની ફળપૂવ્ત કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org