________________
ચોસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ મૃગ અળદેવમુનિ રથકારક, ત્રણ હુવા એક ઠા; કરણ કરાવણને અનુમોદન, સરખાં ફળ નિપજાયે રે. મ0 ૮ શ્રી વિઠ્યસિંહસૂરીશ્વરજેરા, સત્યવિજ્યબુધ ગાય; કપૂરવિજયે તસ ખીમાવિજય, જસવિજય પરંપર ધ્યારે,
મહાવીર૦ ૯ પંડિત શ્રી શુભવિષ્ય સુગુરુ મુજ પામી તાસ પસાયા; તાસ શિષ્ય ધીરવિજય સલુણ, આગમરાગ સવારે, મ૦ ૧૦ તસ લધુબાંધવ રાજનગરમેં, મિથ્યાત્વપુજ જલાયો પંડિત વીરવિજયકવિરચના, સંઘ સકળ સુખદાય રે. મ. ૧૧ પહેલા ઉત્સવ રાજનગરમેં, સંઘ મળી સમુદાય; કરતા જિમ નંદીધર દેવા, પૂરણ હર્ષ સવાયો રે. મ૦ ૧૨
કવિતા શ્રુતજ્ઞાન અનુભવતાન મંદિર, બજાવત ઘંટા કરી, તવ મેહપુંજ સમૂલ જલતે, ભાંગતે સગ ઠીકરી; હમ જિતે જગ ગાજતે, દિન, અખયતૃતીયા આજથૈ, શુભવીર વિક્રમ વેદ વસુ મુનિ, ચંદ્રવર્ષ વિરાજતે, ૧
કળશને અર્થે પ્રથમ દિવસની ફળપૂજાને અંતે આપેલ છે, તે પ્રમાણે જાણ.
ચાસઠ પ્રકારી પૂજા અર્થ સહિત સમાપ્ત. - અહીં આ ઠેય કર્મનું મૂળ ઉચ્છેદવાને અર્થે, પ્રત્યેક કર્મ આશ્રયી ઉપવાસથકી માંડીને અકવલપર્યતનું તપ દિન આઠ સુધી કરવું, તેને કર્મસૂદનતપ કહે છે, તે તપ આઠ કમને ચોસઠ દિવસ પર્યત કરે, તેને યંત્ર લખીયે છીએ.
આ તપને વિશેષ વિધિ ગુરૂગમથી જાણી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org