SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ કીરયુગલશું દુતા, નારી જેમ શિવ પામી રે; અમે પણ કરશું તેહવી, ભક્તિ ન રાખું ખામી રે. પ્ર. ૬ સાચી ભકતે રીઝવી, સાહિબ દિલમાં ધરશું રે; ઉત્સવ રંગ વધામણાં, મનવાંછિત સવિ કરશું રે. પ્ર૦ ૭ કમસૂદન તપ તરુ ફળે, જ્ઞાન અમૃતરસ ધારા રે; શ્રી શુભવીરને આશરે, જગમાં જય જયકારા રે. .૮ કાવ્ય તથા મંત્ર શિવતરે ફલદાનપપૈવ રફલૈ: કિલ પૂજય તીર્થપમ; ત્રિદશનાથનતકમપંકજ, નિહતમોહમહીધરમંડલમ૧ શમરસૈકસુધારસમાધુરે–રનુભવાખ્યફલૈરભયપ્રદે: અહિતદુઃખહર વિભવપ્રદં, સકલસિદ્ધ મહું પરિપૂજયે, ૨ કિયુગલ-પોપટનું બેડલું અને દુર્ગા સ્ત્રી ફળપૂજા કરવાથી જેમ મોક્ષને પામ્યા. તેવી રીતે અમે પણ એવી ભક્તિ કરશું. તેમાં ખામી રાખશું નહિ. ૬ સાચી ભક્તિથી સાહેબ એવા આપને રીઝવીને આપને હૃદયમાં ધારણ કરશું. ઉત્સવરંગ વધામણા કરી અમે અમારા મનવાંછિત પૂર્ણ કરશું. ૭ . આ કર્મસૂદનતપરૂપ વૃક્ષ ફળે અને તેમાંથી જ્ઞાનરૂપી અમૃતરસની ધારા પ્રગટે એટલે હે શુભવીર પ્રભુ! તમારા આશ્રયથી અમારે પણ જગતમાં જય જયકાર થાય. ૮ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની ફળપૂજાને અંતે ૫ ૪૬૨ માં આપેલ છે, તે મુજબ જણ મંત્રના અર્થમાં એટલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy