SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ પૂજાસંગ્રહ સાથે આગમવયણે જાણીએ, કર્મ તણી ગતિ ખાટી રે; તીસ કેડાછેડી સાગઢ, અંતરાયથિતિ મોટી રે. પ્ર. ૨ ધ્રુવબંધી ઉદયી તથા, એ પાંચે વસત્તા રે; દેશઘાતિની એ સહી, પાંચે અપરિયરા રે. પ્ર. ૩ સંપરાય બધે કહી, સત્તા ઉદયે થાકી રે; ગુણઠાણું લહી બારમું, નાઠી જીવવિપાકી રે. પ્ર. ૪ જ્ઞાન મહદય તે વર્યો, ઋદ્ધિ અનંત વિલાસી રે; ફળપૂજા ફળ આપીએ, અમે પણ તેહના આશી રે. પ્ર. ૫ અંધ છે, અને બીજે ( અભવ્ય જ્ઞાન રહિત ક્રિયા કરનાર હેવાથી) કાણે છે. ૧ આગમના વચનથી જાણીએ કે કમેની ગતિ ઘણી બેટી છે. અંતરાયકમની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કડાકેડી સાગરોપમ છે ૨ અંતરાયકર્મની પાંચેય પ્રકૃતિ પ્રવબંધી છે, પૃદયી છે, તેમજ ધ્રુવસત્તાક છે. દેશઘાતી છે અને અપાશવર્તમાન છે. ૩ એને બંધ દશમા સૂફમપરાય ગુણસ્થાનક સુધી છે. સત્તા અને ઉદયમાં મા ગુરુસ્થાનક સુધી છે. બારમાં ગુણઠાણાના અંતે તે જાય છે, અને તે જીવવિપાકી છે. ૪ | હે પ્રભુ! તે કર્મનો ક્ષય કરી, તમે જ્ઞાનમહોદય-કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને પરમાત્માની અનંત અદ્ધિના ભોક્તા થયા છે. અમે પણ તે ફળની આશા રાખીએ છીએ. ફળપૂજાના ફળ રૂપે અમને પણ તે ફળ આપે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy