SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ થાયણ પાન, નાથ જિન સઠપ્રકારી પૂજા, આઠમો દિવસ ૬૪૩ : આઠમી ફળી-પૂજા કુહા અષ્ટકમ દળ ચૂરવા, આઠમી પૂજા સાર; પ્રભુ આગળ ફળ પૂજતાં, ફળથી ફળ નિરધાર. ૧ ઇંદ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂછ કરી, માગે શિવફળ ત્યાગ. ૨ વાળ (ધનાશ્રી ગિરુઆરે ગુણ તુમ તણુએ દેશી) પ્રભુ તુજ શાસન અતિભલું, માને સુરનર રાણે રે; મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધે એક કાણે રે. પ્ર. ૧ દુહાઓને અથ– આઠ કર્મના દળીયાને વિનાશ કરવા માટે આ આઠમી ફળપૂજા સારત છે. પ્રભુની આગળ ફળવડે પૂજા કરવાથી નિએ મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ૧ વગેરે પણ પ્રભુની પૂજા કરવા માટે પ્રેમપૂર્વક કહપવૃક્ષ વગેરેનાં ફળ લાવે છે. તે પુરુષમાં ઉત્તમ એવા પરમાત્માની પૂજા કરી મોક્ષફળરૂપી દાન માગે છે. ૨ હાળને અથ– હે પ્રભુ! તમારું શાસન અત્યંત સારું છે. તેને ઈદ્રો અને રાજાએ પણ માન્ય કરે છે. માત્ર જે જ મિથ્યાત્વી કે અભવ્ય હોય છે તે તેને ઓળખતાં નથી. કારણ કે તેમાં એક (મિથ્યાવીને સાન-ક્રિયારૂપ બને નેત્ર ન હોવાથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy