________________
ચેસઠપ્રકારી પૂજા, આઠમા દિવસ
મ
૩ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુનિવારણીય શ્રીમતે વીરજિનેવાય વીર્યંતરાયવિદાય અક્ષત યજામહે સ્વાહા,
સાતમી નૈવેદ્ય-પૂજા
-
દુહા નિર્વેદી આગળ ઠા, શુચિનેવેદ્યને થાળ; વિવિધ જાતિ પકવાનશું, શાળિ અમૂલક દાળ. ૧ અણાહારી પદ મેં કર્યા, વિગહગઈએ અનંત; દૂર કરે ઈમ કીજીએ, દિએ અણાહારી ભદંત. ૨ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની અક્ષત પૂજાને ૫૦ ૪૫૬ માં અંતે આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે વર્યા રાયકર્મને વિચછેદ કરવા માટે અમે પ્રભુની અક્ષતપૂજા કરીએ છીએ. કુહાઓને અથ–
નિદી એવા પરમાત્માની આગળ પવિત્ર એવા નૈવેદ્યને થાળ–વિવિધ પ્રકારના પકવાન્નો, ચેખા અને અમૂલ્ય એવી દાળ વગેરે સવતીથી ભલે ધરીએ. ૧
પછી એમ કહીએ કે હે પ્રભુ! મેં વિગ્રહગતિમાં તે અણાહારીપદ અનંતીવાર પ્રાપ્ત કર્યા છે, પણ તેવા અણાતા રીપલને દૂર કરીને હે ભગવંત! કાયમનું અણહારીપદ જે મોક્ષમાં છે, તે મને આપે. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org