________________
૪૦
ઢાળ
( રાગકાફી, અખિયનમે` ગુલજારા–એ દેશી ) અખિયનમેં અવિકારા જિણ દા! તેરી અખિયનમે અવિકાશ. રાગદ્વેષ પરમાણુ નિપાયા, સંસારી સવિકારા, જિ શાંતરુચિ પમાણુ નિપાયા, તુજ મુદ્રા મનેાહારા, જિ૦ ૧ દ્રવ્ય ગુણ પરજાય ને મુદ્રા, ચઉં ગુણ ચૈત્ય ઉદારા; જિ૦ પાઁચ વિશ્વન ઘનપહલ પલાયા, દ્વીપત કિષ્ણુ હુજારા, જિ૦ ૨ ક્રમ વિનાશી સિદ્ધસ્વરૂપી, ઈંગતીસ ગુણ ઉપચારા; જિ વર્ણાદિક વીશ દૂર પલાયા, આગિઇ પંચ નિવારા, જિ ૩ ઢાળના અ
પૂજાસગ્રહ સાથે
હું જિંનેંદ્ર ! તમારી આંખમાં અવિકારીપણું છે. સ’સારી જીવા રાગ-દ્વેષના પરમાણુએથી વ્યાપ્ત છે તેથી સિવકારી છે. તમારી મુદ્રા શાંતરુચિવાળા પરમાણુઓથી ખનેલી છે, તેથી અત્યંત મનહર છે. ૧
આપની ચૈત્ય એટલે પ્રતિમા દ્રવ્યથી, ગુથી, પર્યાંયથી અને મુદ્રાથી ચારે પ્રકારે ઉત્તમ ગુણવાળી છે. આપે પાંચે અંતરાય રૂપી ગાઢ પડળને દૂર કરેલ છે, તેથી આપ હજાર કિરણવાળા સૂચ'ની જેમ દ્રીપેા છે. ૨
આપ કા વિનાશ કરી સિદ્ધસ્વરૂપી થયા છે, તેથી આપનામાં ઉપચારથી આ પ્રમાણે ૩૧ ગુણૈા ઉત્પન્ન થયા કહેવાય છે. (તે ચુણા કયા ? તે કહે છે:-)
આપનામાંથી વણ -ગ ધ રસ-સ્પર્ધાના ૨૦ ભેદો દૂર થયા છે, આપે પાંચ આકૃતિ (વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કાણુ, આયત–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org