________________
૬૩૮
પૂજાસંગ્રહ સાય
હરિ બળ ચડી શક ર્યું બળિયે, નિર્બળકુળ અવતાર દેo બાહુબળી બળ અક્ષય કીને, ધન ધન વાલીકુમાર, દેo ૩ સફળ ભયો નરજન્મ હમેરે, દેખત જિનદેદાર; દેe લેહચમક જ્યે ભગતિસેં હળિયે, પારસ સાંઇ વિચાર; દેo ૪ કીસ્યુગલ વીહિ ચંચુમેં ધરલેં, જિન પૂજત ભયે દેવ; દેo અક્ષતસે અક્ષયપદ દેવે, શ્ર શુભવીરકી સેવ, દેo :
- કાવ્ય અને મંત્ર ક્ષિતિતલેડક્ષતશર્મનિદાન, ગણિવરસ્ય પુરેડક્ષતામંડલમઃ ક્ષતવિનિમિતદેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણેઘતમ • ૧ સહજભાવસુનિર્મલiડલે-ર્વિપુલદોષવિધકમંગલે અનુપરસુબેધવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે ૨ - વાસુદેવ, બળદેવ, ચક્રવત્તિ અને ઈંદ્ર જેવા બળવાન આત્મા પણ આ પ્રકૃતિના ઉદયથી નિર્બળ કુળમાં જન્મે છે. આ પ્રકૃતિના દઢ ક્ષયપશમથી બાહુબળી અક્ષયબળવાળા થયા છે. અને અતિબળવાળા વાલીકુમારને પણ ધન્ય છે. ૩
હે પ્રભુ! આપના દર્શન થવાથી અમારે મનુષ્યજન્મ સફળ થયે હવે સાંઈ પરમાત્મા એવા આપની સાથે ભક્તિથી પારસમણિ અને લેહચમકની જેમ હળી-મળી જવા ઈચ્છીએ છીએ. ૪.
શુકયુગલ ચાંચમાં ત્રીહિ (ચેખા) લાવીને પ્રભુની પાસે ધરવાથી–જિનપૂજન કરવાથી દેવ થયા. શ્રી શુભવીર પ્રભુની અક્ષતવડે પૂજા કરવાથી, તે પરમાત્મા અક્ષયપદ–મેક્ષપદને આપે છે ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org