________________
ચોસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ
૬૩૭
અક્ષત શુદ્ધ અખંડશું, નંદાવર્ત વિશાળ; પૂરી પ્રભુ સન્મુખ વહી, યુણિયે જગતદયાળ, ૨
( ફળ ભઈ મેરી આજુકી ઘરિયાં-એ દેશી) જિપ્સદા યારા મુણીંદા પ્યારા, દેખેરી જિર્ણોદા ભગવાન,
ખેરી જિમુંદા યારા. (એ આંકણી) ચરમપયડીકે મૂલ વિખરિયાં, ચરમતીરથ સુલતાન દે દરશન દેખત મગન ભયે હૈ, માગત ક્ષાયિક દાન, દેo ૧ પંચમવિઘનકે ખય ઉપશમસે, હેવત હમ નહીં લીન, દેહ પાંગળ બળહીના દુનિયામેં, વીર સાળવી દીન, દેo ૨
શુદ્ધ અને અખંડ અક્ષતવડે વિશાળ નંદાવર્ત સ્વસ્તિક પૂરી, પ્રભુની સ્તુતિ કરીએ. ૨ કાળનો અર્થ :
સામાન્ય કેવળી (જિન) માં ઇંદ્ર સમાન અને મુનિઓમાં ઈંદ્ર સમાન પ્યારા શ્રી જિનેંદ્રભગવાનને જુઓ. હે પ્રભુ ! આપ અંતરાયકર્મની છેલ્લી પ્રકૃતિ વીતરાયને મૂળમાંથી ઉખેડી તમે છેલ્લા તીર્થના રાજા થયા છે. આપના દર્શન કરી અમે હર્ષમાં મગ્ન થયા છીએ. અને આપની પાસે ક્ષાયિકભાવના વીર્યગુણનું દાન માગીએ છીએ, ૧
આ પાંચમી અંતરાયકની પ્રકૃતિના ક્ષપશમથી અમે ખુશી થઈએ એમ નથી. એ કર્મના ઉદયથી જગમાં પાંગળાતુલા અને બળહીન પ્રાણું થાય છે. વીરે સાળવી પણ એના ઉદયથી જ દીન થયે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org