________________
૨૩૬
પૂજાસંગ્રહ સાથે
- -
-
-
કાવ્ય તથા મંત્ર ભવતિ દીપશિખાપરિમાનં, ત્રિભુવનેશ્વરસક્વનિ શાભનમ; સ્વતનુકાંતિક તિમિરે હરે, જગતિ મંગલકારણ માતરમ. ૧ શુચિમનાત્મવિદુલદીપકે જવલિતપાપતંગસમૂહકે; સ્વપદં વિમલ પરિલેભિરે, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨
8 હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જા-મૃત્યુ નિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય ઉપભેગોતરાયા છેદનાય દીપ યજામહે સ્વાહા.
છઠ્ઠી અક્ષત પૂજા
દુહા વીર્યવિઘન ઘન પલળસેં, અવરાણું વિતેજ; કાળ ગ્રિમ સમ જ્ઞાનથી, દીપે આત્મ સતેજ. ૧ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની દીપક-પૂજાને અંતે પૃ૦ ૪પ૩માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-ઉપભેગોતરાયને ઉચછેદ કરવા માટે અમે પ્રભુની દીપપૂજા કરીએ છીએ.
દુહાને અથ–
વીયતરાયરૂપ વાદળાના પડળમાં આત્મારૂપ સૂર્યનું તેજ ઢંકાઈ ગયું છે. તે ગ્રીષ્મકાળ સરખા વિશેષ તેજવાળા જ્ઞાનને ઉદય થવાથી આત્મા તેજવાળે થાય છે અને દીપી નીકળે છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org