________________
ચેસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ બાવીશ વરસ વિગે રહેતી,
પવનપ્રિયા સતી અંજના રે; જિ. નળ દમયંતી સતી સીતાજી, માસી આકંદના રે. જિ૦ ૩. મુનિવરને માદક પડિલાભી, પછી કરી ઘણી નિંદના રે; જિ. શ્રેણિક દેખે પાઉસનિશિએ, મમ્મણ શેઠ વિડંબના રે. જિ. ૪ ઈમ સંસાર વિડંબન દેખી, ચાહે ચરણજિનચંદના રે; જિ. ચકવી ચાહે ચિત્તતિમિરારિ ભેગી ભ્રમર અરવિંદના.જિ૫ જિનમતિ ધનસિરિયસાહેલી, દીપક પૂજા અખંડના રે;જિ0 શિવપામીતિમ ભવિષદ પૂજે, શ્રીગુભવીરજિણુંદનારે જિ૦૬
ઉપગાંતરાયના ઉદયથી પવનજયની સ્ત્રી અંજનાસુંદરીને બાવીશવર્ષ સુધી પતિને વિયોગ રહ્યો. નળ-દમયંતીને બાર વર્ષને વિયેગ રહ્યો. તેમજ સીતારુતીને છ માસ સુધી આક્રંદ કરવું પડ્યું. ૩ - મુનિરાજને માદક વહરાવી પછી તેના વશે તેની નિંદા કરવાથી ઉપભેગાંતરાય બાંધનાર મમ્મણ શેઠની વિડંબના વર્ષાઋતુમાં રાત્રિએ પિતાના મહેલમાં બેઠેલા શ્રેણિક રાજાએ જોઈ. ૪
આ પ્રમાણે સંસારમાં વિડંબના જેઈ, જેમ ચક્રવાકી સૂર્યને ઈરછે છે અને ભેગી એ ભ્રમર કમળને ઈચ્છે છે તેમ હું જિનેશ્વરના ચરણને ઈચ્છું છુ. ૫ • - જિનમતિ અને ધનશ્રી નામની બંને સખીઓ અખંડ દીપક-પૂજા કરવાથી મોક્ષપદ પામી, તેમ હે ભવ્ય જીવે ! તમે પણ શ્રી શુભવીર જિનેવરના ચરણને પૂજે ૬
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org