SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪ પૂજાસંગ્રહ સાથે ભેગવી વસ્તુ ભગવે, તે કહીએ ઉપભેગ; ભૂષણ ચીવર વલ્લભા, ગેહાદિક સંગ, ૧ ઢાળ (રાગ–કાફી અરનાથકું સદા મારી વંદના-એ દેશી.) વંદના વંદના વંદના રે, જિનરાજકું સદા મારી વંદના. ઉપગ અંતરાય હઠાવી, ભેગીપદ મહાનંદના રે. જિ અંતરાય ઉદયે સંસારી, નિરધન ને પરઈદના રે. જિ૦ ૧ દેશવિદેશે ઘર ઘર સેવા, ભીમસેન નદિના રે; જિ0 સુણીય વિપાક સુખી ગિરનારે, હેલકતેહ મુણીંદના રે. જિ૦ ૨ પડી બળી જાય તેટલા માટે મહાવીરજુ થાસે દીપકને ઉદ્યોત કરીએ. ૧ - એક વખત ભગવેલી વસ્તુ વારંવાર ભેગવાય તે આભૂષણ, વસ્ત્ર, સ્ત્રી અને ઘર વગેરે સંગમાં આવતી વસ્તુઓ ઉપભેગ કહેવાય છે. ૨ ઢાળને અથ– શ્રી જિનેશ્વરને મારી વારંવાર વંદના છે. જે પ્રભુ ઉપભેગાંતરાયને દૂર કરી મહાનંદ–મોક્ષપદના ભેગી બન્યા છે. અંતરાયકર્મના ઉદયથી સંસારી જીવ નિર્ધન થાય છે. અને પારકાને તાબેદાર થાય છે. ૩ ' પૂર્વભવમાં મુનિરાજની હીલના-અપભ્રાજના કરવાથી ભીમસેન રાજાને દેશ-પરદેશમાં ભ્રમણ કરી ઘરે ઘરે સેવા કરવી પડી હતી, તેના વિપાક સાંભળી છેવટે ગિરનાર ઉપર સુખી થયા–મોક્ષપદવી પ્રાપ્ત કરી. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy