SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ચાસઠપ્રકારી પૂજા, આઠમા દિવસ ક્ષાયકભાવે ભાગની લબ્ધિ, પૂજા ગ્રૂપ વિશાળા; વીર કહે ભવ સાતમે સિદ્ધા, વિનયધર ભૂપાળા, ભૂલ્યા ૫ કાવ્ય અને મત્ર અગુરુમુખ્યમને હવસ્તુના, સ્વાનરુપાધિગુણૌઘવિધાયિના; પ્રભુશરીરસુગ ધસુહેતુના, ય ધૂપનપૂજનમતઃ. ૧ નિજગુણાક્ષયરૂપધૂપન સ્વગુણઘાતમલપ્રવિકા ણમ્ ; વિશાધમન તસુખાત્મક, સહજસિદ્ધમહુ` રપૂજયે, ૨ મંત્ર ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીજિને ડ્રાય ભાગાંતરાયદહનાય ધૂપ' યજામહે સ્વાહા. પાંચમી દીપક-પૂજા ૬૩૩ દુહા ઉપભાગવિધન પતગીએ, પડત જગત ૐ જ્યેાત; ત્રિશલાનઢન આગળે, દીપકના ઉદ્યોત. ૧ ૫ હે પ્રભુ ! હું વિશાળ ધૂપપૂજા કરીને ક્ષાયિકભાવની ભેગલબ્ધિ માગુ છું. મા પૂજા કરવાથી ત્રિનયધરરાજા સાતમા ભવે સિદ્ધિપદ પામ્યા છે એમ શ્રી વીરપ્રભુએ કહ્યુ' છે ૫ કાવ્ય તથા મંત્રને અથ–પ્રથમ દિવસની ધૂપ-પૂજાને પૃ૦ ૪૫માં અંતે આપેલ છે, તે મુજબ જાવા મંત્રના અંમાં એટલું ફેરવવું કેભેગાંતરાયકના નાશ કરવા માટે અમે પ્રભુની ધૂપ-પૂજા કરીએ છીએ. દુહાના અ ઉપભાગાંતરાયરૂપ પતગીએ જીવાની જ્ઞાનરૂપ જ્ગ્યાતિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy