________________
૨૩૨
પૂજાસંગ્રહ સાથે
અંતરાયથાનક સેવનથી, નિધન ગતિ ઉપરા; કૂપની છાયા કપ સમાવે, ઈ તેમ સવિ ભાંજી, ભૂo ૨ નિગમ એક નારી ધૂતી પણું ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછા વળિય, જ્ઞાનદશા તવ જાગી. ભૂ૦ ૩ કબડ્ડી કષ્ટ ધનપતિ થાવે, અંતરાય ફળ આવે; રેગી પરવશ અન્ન અરુચિ, ઉત્તમ ધાન્ય ન ભાવે. ભૂo ૪
બધી હકીકત મારા પર રાજી થઈને સાંભળે. અનાદિકાળથી અ ચેતન સંસારમાં રઝળે છે. તેની એકે ય વાત સાજીબરાબર નથી. મયણાસુંદરીની બેન-સુરસુંદરી જ્યારે તેને પિતાના માતા-પિતા મળે છે, ત્યારે રેવા લાગી, કઈ રીતે છાની રહેતી નથી. પોતાની બધી પાછલી વાત યાદ આવી ૧
હે પ્રભુ! મેં અતરાયકર્મ બાંધવાના સ્થાનકે સેવવાથી નિર્ધનપણું પ્રાપ્ત કર્યું. તેથી જેમ કૂવાની છાયા કૂવામાં સમાઈ જાય છે, તેમ મારી બધી ઈચ્છા મારા મનમાં જ સમાઈ ગઈ. ૨
એક વણિકે એક સ્ત્રીને છેતરી તે પૈસાથી પિતાના માટે ઘેબર કરાવ્યા, સાસુએ હેતથી ઘેબર જમાઈને ખવરાવી દીધા, જમીને જમાઈ પાછો ગયો. વણિકની ઘેબર ખાવાની ભૂખ ન ભાંગી, હકીકત જાણું ત્યારે તેની જ્ઞાનદશા જાગી. ૩
કયારેક કષ્ટો કરવાથી ધનપતિ થાય પણ ભેગાંતરાયકમને ઉદય હોય તે રેગી થાય, પરાધીન થાય, અન્ન ઉપર અરુચિ થાય, ઉત્તમધાન્ય ભાવે નહિ, એવી સ્થિતિ થાય. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org