SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ ૨૫ અંગવિલેપન પૂજના, પૂજે ધરી ઘનસાર ઉત્તરપયડી પાંચમ, દાનવિલન પરિહાર, ૨ - - - - - - ( કામણગારે એ કુકડે રે–એ દેશી ). કરપી ભૂંડે સંસારમાં રે, જેમ કપિલા નાર; દાન ન દીધું મુનિરાજને રે, શ્રેણિકને દરબાર કરપી૧ કરપી શાસ્ત્ર ન સાંભળે રે, તિણે નવિ પામે ધર્મ ધર્મ વિના પશુ પ્રાણીયા રે, છેડે નહીં કુકર્મ, કરપી. ૨ દાનતણ અંતરાયથી રે, દાનતણે પરિણામ; નવિ પામે ઉપદેશથી રે, લેક ન લે તસ નામ, કરપીd ૩ પણ શીતળ–શાંત છે, તે અરિહંત પરમાત્માના અંગની આત્માને શીતળ કરવા માટે પૂજા કરો. ૧ પ્રભુના અંગે ઘનસાવડે વિલેપન કરે કે જેથી અંતરાથકમની પાંચ ઉત્તરપ્રકૃતિમાંથી દાનાંતરાય દૂર થાય. ૨ હાળીને અથ– આ સંસારમાં કૃપણ મનુષ્ય ભંડે કહેવાય છે. જેમ કપિલા દાસી કે જેણે રાજાના દરબારમાં રાજાના કહેવા છતાં મુનિરાજને દાન આપ્યું નહીં. ૧ કૃપણ મનુષ્ય શાસ્ત્રો સાંભળતા નથી, તેથી ધર્મ પામતે નથી, ધર્મ પામ્યા વિના તે પશુ-પ્રાણ જે રહે છે. કુકર્મને ત્યાગ કરતા નથી ૨ - પૂર્વે દાન દેતાં અંતરાય કરવાથી આ ભવમાં ગુરુના ઉપદેશથી પણ દાનને પરિણામ આવતું નથી અને તેવા કૃપણનું લોકો પ્રભાતે નામ પણ લેતા નથી. ૩ ko Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy