SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે કૃપણુતા અતિ સાંભળી રે, નાવે ઘર અણુમાર; વિશ્વાસી ઘર આવતાં રે, ક૯પે મુનિ આર રે, કરપી૪ કરપી લક્ષ્મીવંતને રે, મિત્ર સજન હે દૂર, અધૂધની ગુણ દાનથી રે, વછે લોક ૫ડર, કરપી. ૫ કલ્પતરુ કનકાચળે રે, નવિ કરતા ઉપગાર; તેથી મરુધર રૂડા કેરડો રે, પંથગ છાંય લગાર, કપી. ૬ ચંદનપૂજા ધન વાવરે રે, ક્ષય ઉપશમ અંતરાય; જિમ જયસૂર ને શુભમતિ રે, ક્ષાયક ગુણ પ્રગટાય. કરપી૭ શ્રાવક દાનગુણે કરી રે, તુંગીયા અભગ દુરાર; શ્રી શુભવીરે વખાણીયા રે, પંચમ અંગ મ ાર કરપી ૮ અત્યંત કૃપણુતા સાંભળી ઘરે મુનિરાજ પણ આવતા નથી, કારણ કે વિશ્વાસુને ઘરે જ આવવું કપે એ મુનિરાજન આચાર છે. ૪ કૃપણુ લક્ષમીવંત હોય તે પણ તેનાં મિત્રો અને સ્વજને તેનાથી દૂર રહે છે. ઉદાર મનુષ્ય અલ્પ ધનવાળો હોય તે પણ તેના દાનગુણથી લેક તેની ઉજજવળતાને ચાહે છે. ૫ મેરુપર્વત ઉપર રહેલ એ પણ કલ૫ર ઉપકાર કરી શકતું નથી. તે કરતાં મારવાડમાં રહેલ કેરડો સારે છે જે મુસાફરોને કાંઈક છાયા આપે છે. ૬ અંતરાયકમને ક્ષપશમ થવાથી જીવ પ્રભુની ચંદનપૂજામાં ધન વાપરી શકે છે. જેવી રીતે જ્યસૂર અને શુભમતિએ પ્રભુભક્તિ કરી લાયક ગુણ પ્રગટાવ્યા. ૭ દાનગુણે કરી તુંગીયા નગરીના શ્રાવકના દ્વારે યાચકો Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy