________________
ચોસઠપ્રકારી પૂજા, આઠમો દિવસ
૬૨૩
ભણતાને કર્યો અંતરાય, દાન દીયંતા મેં વારિયાં રે, ગીતા રથને લાય, જૂઠ બેલી ધન ચોરીયાં રે, જc ૫ નર પશુઆ બાળક દીન,ભૂખ્યાં રાખી આપે જમ્યો રે; ધર્મ વેળાએ બળહીન; પદારા રંગે રમ્યો રે, જ૦ ફૂડ કાગળિયે વ્યાપાર, થાપણું રાખીને ઓળવી રે; વેશ્યાં પરદેશ મેઝાર, બાળકુમારિકા ભેળવી ૨. જ૦ ૭ પંજરિયે પોપટ દીધ, કેતી વાત કહું ઘણી રે; અંતરાયકરમ એમ કીધ તે સવિ જાણે છે જગધણું રે. જ૦ ૮ જળે પૂજતી દ્વિજનારી, સેમસિરિ મુગતિ વરી રે; શુભવીર જગત આધાર, આણુ મેં પણ શિર ધરી રે. જ૦ ૯
ભણનારાઓને ભણાવામાં અંતરાય કર્યો, દાન આપનારાઓને અટકાવ્યા, ગીતાર્થ પુરૂષોની હીલના કરી–નિંદા કરી, જુઠું બેલી પારકાનું દ્રવ્ય રાખ્યું.'
માણસ (ચાકર), પશુ બાળક અને દીનજનેને ભૂખ્યા રાખી પોતે જમે. ધર્મ કરતી વખતે બળહીન થયે. પરસ્ત્રી સાથે આનંદથી રમે. ૨
ખેટા કાગળે (હુંડીઓ) લખી વ્યાપાર કર્યો, પારકી થાપણુ રાખીને એળવી, બાળક અને કુમારિકાઓને ભેળવી પરદેશમાં વેચ્યા. ૭
પિપટને પાંજરામાં પૂર્યા, હે સ્વામી! હું કેટલી વાત કહું? મેં આવી રીતે અનેક પ્રકારે અંતરાય કર્મ બાંધ્યું છે. હે જગતના ધણી! આપ તે સર્વ જાણે છે. ૮ - પ્રભુની જળ પૂજા કરવાથી સમશ્રી બ્રાહ્મણી મુક્તિપદ પામી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org