SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠપ્રકારી પૂજા, સાતમે દિવસ - ૧૩. સાતઇયા દાય માગ વધેરી, જીવવિપાકી વડેરી રે; વીશ કોઠાડી સાગર કેરી, એ થિતિબંધ ઘણેરી રે. અ૦ ૫ એ ચિતિબંધ કરંતા સ્વામી, તુમ સેવા નવિ પામી રે; શ્રી શુભવીર મળ્યાવિસરામી, હવે કિમ રાખું ખામીરે? અ૬ કાવ્ય તથા મંત્ર ક્ષિતિતલેક્ષતશનિદાન, ગણિવરસ્ય પુરેક્ષતામંડલમ; ક્ષતવિનિર્મિતદેહનિવારણું ભવપાધિસમુદ્ધરણેઘતમ • સહજભાવસુનિર્મલiડલૈ-ર્વિપુલદોષવિરોધકમંગલે અનુપરેધસુબોધવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ ૩% હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય નીચગોત્રસજ્ઞાસ્થિતિબંધનિવારણાય અક્ષત યજામહે સ્વાહા. એ પ્રકૃતિ જીવવિપાકી છે, તેની જઘન્યસ્થિતિ એક સાગરેપમના સાત ભાગ કરીયે તેવા બે ભાગની (એકેદ્રિયને આશ્રયીને) છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કેડાડી સાગરોપમની છે. ૫ એ કમને સ્થિતિ બંધ કરતા હે સ્વામી! તમારી સેવા હું પામી ન શક્યો. પણ હવે વિશ્રામના સ્થાનભૂત શ્રી શુભવીર પરમાત્મા મળ્યા છે, તે હવે (તે કર્મને ક્ષય કરવા) કેમ ખામી રાખીશ? ૬ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની અક્ષતપૂજાને અંતે પૃ૦ ૪૫૬ માં આવે છે, તે મુજબ જાણુ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-નીચત્રકર્મની સત્તા અને સ્થિતિબંધના નિવારણ માટે અમે પ્રભુની અક્ષત પૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy