________________
૨૧૪
પૂજા સંગ્રહ સા
સાતમી નૈવેધ પૂજા દુહા નૈવેદ્ય પૂજા સાતમી, સાત ગંતિ અપમાન; કરવા વવા શિવગતિ, વિવિધજાત પકવાન, ૧
હાળ
( રાગ સારીંગ. હંમ મગન ભયે પ્રભુ ધ્યાનમે ——એ દેશી ) મીઠાઈ મેવા જિનપદ ધરતાં, અાહારીપદ લીજીએ; જિનરાજની પૂજા કીજીએ. વિગ્રહગતિમાં વાર્ અનતી, પામે પણ નવ રીઝીએ, જિ૦ ૧ ઉંચ નીચ ગાત્રે તે હાવે, કારણ દૂર કરીજીએ જિ અરિહા આગે રાગે માગા, સેવકને શિવ દીજીએ. જિ૦ ૨
દુહાના અથ ઃ—
વિવિધજાતિના પક્વાન્નવડે સાતમી નૈવેદ્યપૂજા હું. સાત ગતિને દૂર કરી શિવગતિને વરવા માટે કરું છું. ૧ ઢાળનાં અ
---
જિનેશ્વરના ચરણુ સન્મુખ મીઠાઇ–મેવા વગેરે ધતાં અાહારીપદ મેળવી શકાય છે. તેથી જિનરાજની નૈવેદ્યપૂજા કરીએ, વિગ્રહગતિમાં તે અનંતીવાર અાહારીપણુ પ્રાપ્ત કર્યું છે, પણ તેનાથી રીઝવાનું નથી. ૧
ઉચ્ચગેાત્ર અને નીચગેાત્રની પ્રાપ્તિ જૈનાથી થાય એ કારણેા દૂર કરીએ. અરિહંત પરમાત્મા પાસે ભક્તિરામથી માગીએ કે મને શિવ=મક્ષ આપે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org