SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૨ પૂજાસંગ્રહ સાથે હાથી (વંદ વીરાજનેશ્વર રાયા-એ દેશી. ) અક્ષતપૂજા ગાધૂમકેરી, નીચગાત્ર વિખેરી રે; તુજ આગમરૂપ સુંદર શેરી, વક નહીં ભવફેરી રે. અo ૧ સાસાયણલગે બંધ કહાવે, પાંચમે ઉદયે લાવે રે; ગુણઠાણું જબ છઠું આવે, ઉદયથી નીચ ખાવે રે. અo ૨ હરિકેશી ચંડાળે જાયા, સંયમધર મુનિરાયા રે; નીચગોત્ર ઉદયેથી પલાયા, ઉંચકળે શ્રુત ગયા રે. અo ૩ સમય અયોગી ઉપાંતે આવે, સત્તા નીચ ખપાવે રે; ધ્રુવબંધી ઉદય કહાવે, ઘવસત્તા તિરિભાવે રે, ૪૦ ૪ ઢાળને અથ– હે પ્રભુ! આપની અક્ષતપૂજા ધુમ-ઘઉં વડે કરવાથી નીચત્ર વિખરી જાય છે-નાશ પામે છે. તમારા અગમરૂપ સુંદર શેરી નજરે પડે છે. વક્ર એવું ભવભ્રમણ દૂર થાય છે. ૧ નીચગેત્રને બંધ સાસ્વાદન ગુણઠાણું સુધી છે. અને ઉદય પાંચમા ગુણઠાણા સુધી છે. જ્યારે છઠું ગુણઠાણું પ્રાપ્ત થાય છે ત્યારે ઉદયમાંથી નીચત્ર ખપાવે છે ૨ હરિકેશી ચંડાળના કુળમાં ઉત્પન્ન થયા પણ જ્યારે સંયમધારી મુનિરાજ થયા ત્યારે ઉદયમાંથી નીચગાત્ર ખપી ગયું કારણ કે સિદ્ધાંતમાં મુનિપણમાં ઉચ્ચકુળને ઉદય કહ્યો છે. ૩ અગી ગુણઠાણે ઉપાંત્ય (દ્વિચરમ) સમયે નીચગેત્ર સત્તામાંથી ખપાવે છે. તે અધવબંધી અને અશ્રુદયી છે. રાત્તામાં તિર્યચપણમાં ધ્રુવ છે. ૪ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy