SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાસઠપ્રકારી પૂજા, સ્રાતમે દિવસ કાવ્ય અને મગ ભવતિ દીપશિખાપરિમાચન, ત્રિભુવનેશ્વરસનિ શાલનમ્ ; સ્વતનુકાંતિકર તિમિર હર, જગતિ મંગલકારણમાતરમ્. ૧ શુચિમનામચિ૬જજ્વલદીપ -જ્વલિતપાપત ગસમૂહુૐ; સ્વકપનૢ વિમલ' રિલેભિરે, સહજસિદ્ધમહું પરિપૂજયે, ૨ કહી શ્રી પરમપુરુષાય પર્મેશ્વરાય જન્મજરા મૃત્યુનિવારાય શ્રીમતે વીરજિનદ્રાય નિચગેાત્રાઢનિવાર્ણાય દીપ” યજામહે સ્વાહા, છદ્રી અક્ષત-પૂજા દુહા નીચકુળાય જિનમતિ, દૂરથકી દરખાર; તુજ સુખદ ન દેખતાં, લેાક વા વ્યવહાર. ૧ ૨૧૧ Jain Education International તે કાવ્ય તથા મંત્રને અથ પ્રથમ દિવસની દીપકપૂજાને પૃ૦ ૪૫૩માં આપેલ છે, તે મુજબ જાણવા, માંત્રના અર્થ માં એટલુ ફેરવવુ. કે-નીચગેાત્રના ઉત્ક્રય નિવારવા માટે અમે પ્રભુની દ્વીપક—પૂજા કરીએ છીએ. દુહાના અથ— જિનધમની બુદ્ધિવાળા પણ નીચકુળના ઉદયે આપના દરબાર-દેરાસરમાં દૂરથી તારા મુખનાં દર્શન કરી શકે છે. કારણ કે લેાકમાં વ્યવહારની મુખ્યતા છે. ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy