SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે માળી ગાવાળી કોળી તેલી રે, મોચી ને શુ ચેકાર, પ્ર ત્રણ વનેચર પાપિયા રે, હેય અફાસ વેચાર અo ૩ વણુભગ માહણ રાંક કુલી રે, ભિક્ષુકકુળ ૨ વતાર, પ્ર. જિનદર્શન નવિ શિશ નમે રે, તે શિર વહેત, ભાર. Do ૪ ગર્દભ જ બુક નીચ તિરિ રે, કિવિષિયા જે દેવ; પ્ર. ઝાડ દીએ સુર આગળે રે, પરભવ નિદક ટેવ, પ્ર૦ ૫ છવ મરિચી કુળમદથી રે, વિપ્ર ત્રિદંડિક થાય; પ્ર. શ્રી શુભવી૨ જિનેશ્વરુ રે, દેવાનંદા ઘરે જાય, પ્રo ૬ માળી, વાળ, તેલી (વાંચી), મચી ને શુચિ કરનારા ભંગી થાય છે, અને ત્રણ પ્રકારનું હલકું વને રપણું પામે છે, જેને લેકે સ્પર્શ પણ કરતા નથી. ૩ તમારી આશાતના કરનારા વણીમગ, માહ અને ગરીબ કુળમાં ઉત્પન્ન થાય છે, ભિક્ષુકકુળમાં અવતરે છે, જેનું મસ્તક જિનદર્શનમાં નમતું નથી, તે માથે ભાર ઉપાડે છે–મજુર થાય છે. ૪ પૂર્વભવમાં નિંદા કરવાની ટેવવાળા જ ગધેડા, શીયાળ વગેરે હલકી તિર્યંચ જાતિમાં ઉત્પન્ન થાય છે. અથવા કીબીષિયા દેવ થાય છે કે જેમને દેવેની આગળ ઝાડુ કાઢવું પડે છે. ૫ કુળને મદ કરવાથી મરિચી અનેક ભાં વિપ્ર ત્રિદંડિક થાય છે. અને શ્રી શુભવીરના ભવમાં દેવાદાની કુક્ષિમાં ઉપજવું પડેલ છે. ૬ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy