________________
ચોસઠપ્રકારી પૂજા, સાતમે દિવસ
હાવી ( જુગટું કઈ શો નહીં –એ દેશી. ) કાન દીપક જ્યોતિ ધરી રે, પૂજા ચું મને હાર;
પ્રભુજી! નીચકુળે હવે નહીં રહું રે. પૂજા અરુચિભાવે કરી રે, નીચકુળે અવતાર, પ્રn ૧
તુજ આગળ નવિ દીપ ધર્યો રે, નાપિત હાથ મશાલ; પ્રn માતંગ જુગિત જાતિ કહી રે, કાઢે અશુચિ ખાલ, પ્રd ૨ પ્રહારથી પિતાના પ્રાણ ત્યાગ કર્યો. જેમ ગંગાજળ સમુદ્રમાં ભળવાથી ખારું થાય છે, તેમ ઉત્તમજીવ નીચકુળમાં અવતરવાથી નીચપણને પામે છે. ૧
ઢાળીને અથ–
ફાનસમાં મૂકેલ દીપકની ત પ્રભુ પાસે ધરી હું મનહર એવી દીપક પૂજા કરું છું. અને કહું છું કે-હે પ્રભુજી! હું હવે નીચકુળમાં નહીં રહે. આજસુધી મેં આપની પૂજા અરુચિભાવે કરી તેથી નીચકુળમાં અવતાર પામ્યું. ૧
હે પ્રભુ! જેમણે તમારી આગળ દીપક ધયે નથી, તેઓને નાપિત–વાણુંદ થઈને હાથમાં મશાલ ધરીને બીજાની પાસે ઉભા રહેવું પડે છે. માતંગ અને ગિત હલકી જાતિમાં ઉત્પન્ન થઈને દુગપીની ખાળ કાઢવી પડે છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org