________________
પૂજાસંગ્રહ સાથે શ્રી પાર્શ્વનાથ ભનું ચૈત્યવંદન જય ચિંતામણિ પાશ્વનાથ, જય ત્રિભુવનસ્વામી; અષ્ટ કર્મ-રિપુ જીતીને, પંચમી ગતિ પામી ૧ પ્રભુનામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવ ભય તણા, પાતક સબ દહીએ, ૨ ૩% હૈી વણું જેડી કરીએ, જપીએ પાશ્વ નામ; વિષ અમૃત થઈ પરગમે, લહીએ અવિચળ ઠામ. ૩
જકિંચિ સૂત્ર અંકિંચિ નામતિર્થં, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિબિબાઈ, તાઈ સવ્વા વંદામિ. ૧
સમાન, સંસાર સમુદ્રને તારવામાં વહાણ સમાન, સર્વ સંપત્તિના કારણરૂપ એવા શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી પાર્શ્વનાથ ભગવાન નિરંતર તમારા કલ્યાણ માટે થાઓ. ૧
ચૈત્યવંદનને અર્થ-ત્રણ ભુવનના સ્વામી એવા હે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ! તમે જયવંતા વ7ો. તમે અષ્ટ કર્મરૂપી શત્રુને જીતીને પાંચમી ગતિ–માગતિ પ્રાપ્ત કરી છે. ૧
પ્રભુના નામે આનંદના મૂળરૂપ સુખ સંપત્તિ પામીએ. અને પ્રભુના નામે સંસારમયના સર્વ પાપ બાળી નાખીએ. ૨
૩હી વર્ણ જેડીને પાર્શ્વનાથનું નામ (Êાર્શ્વનાથ નમ ) જપીએ તે વિષ અમૃતપણે પરિણમે છે. અને અવિચળ સ્થાન પ્રાપ્ત કરીએ છીએ. ૩
( જ કિંચિ, નમુલ્યુ વગેરેના અર્થ પ્રથમ આપ્યા છે )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org