________________
સ્નાત્ર-પુજા સાથે
સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ; પ્રધાનં સર્વધર્માણાં જેનંજયતિ શાસનમ. ૫
શ્રી ચૈત્યવંદન વિધિ પ્રથમ ત્રણ ખમાસમણ નીચે મુજબ દેવાં
ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ મર્થીએણુ વંદામિ. ૧ ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાણિજ્જાએ, નિશીહિઆએ મર્થીએણ વંદામિ. ૨ ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવાણિજાએ, નિશીહિઆએ મથએણ વંદામિ. ૩
(પછી જમણે ઢીંચણ ભેય પર સ્થાપી, ડાબે ઢીંચણ ઉભે રાખી બે હાથ જોડી ) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું? ઈ.
સકલકુશલવલી – પુષ્કરાવત મેધે, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષાપમાન; ભવજલનિધિપાત: સર્વસંપત્તિહે:, સ ભવતુ સતત વ: શ્રેયસે શાંતિનાથ
શ્રેયસે પાર્શ્વનાથ ઉપદ્રવે નાશ પામે છે. વિનરૂપી વેલીઓ છેદાઈ જાય છે. અને મન પ્રસન્નતાને પામે છે. ૪
સર્વ મંગલેમાં મંગલરૂપ, સર્વ કલ્યાણના કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન સદા જયવંતુ વર છે. ૫
સકલકુશલવલ્લીને અથ–સર્વ સુખ રૂપી વેલને પુષ્ટ કરવામાં પુષ્પરાવર્તન મેઘ સમાન, પાપરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન, ઈચ્છિતેને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org