________________
ચેસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ
૫૯૫ થાવર તિરિનિરયાયવ એ દુગ,ઈગ વિગલા લીજે; સાધારણ નવમે ગુણઠાણે, ધૂર ભાગે છાજે. આવી ૨ કેવળ પામી શિવગતિગામી, શૈલેશીટાણે, ચરમ સમય દો માંહે સ્વામી અંતિમ ગુણઠાણે, આવી. ૩ બાકી નામકરમની પયડી, સઘળી તિહાં જાવે; અજરામર નિ:કલંકસ્વરૂપે, નિ:કર્મા થાવે. આવી જ તે સિદ્ધકેરી પહિમા પૂજે, સિદ્ધમચી હવે; નાહી ધોઇ નિર્મળ ચિત્તે, આ રિસે છે. આવી ૫ કમસૂદન તપ કેરી પૂજ, ફળ તે નર પાવે; શ્રી શુભવીર સ્વરૂપ વિલેકી, શિવવહુ ઘર આવે. આવીe
સ્થાવરદ્ધિક, તિર્યંચદ્રિક, નરકટ્રિક, આતપશ્ચિક (આતપ ઉદ્યોત) એકે દ્રિય, વિકસેંદ્રિયત્રિક ને સાધારણ નામકર્મ એ તેર પ્રકૃતિએ નવમા ગુણઠાણાના પહેલે ભાગે (ક્ષપકશ્રેણી કરનારને) સત્તામાંથી જાય છે. ૨
પછી કેવળજ્ઞાન પામી શિવગતિમાં ગમન કરનાર જીવ શૈલેશીકરણ કરે છે. ત્યારે સ્વામી અંતિમ-ચૌદમાં ગુણઠાણે છેલ્લા બે સમયમાં બાકીની ૮૦ પ્રકૃતિએ અપાવે છે. એટલે આત્મા અજર, અમર, નિકલંક સ્વરૂપી અને નિષ્કર્મા થાય છે. ૩-૪ - તે સિદ્ધપરમાત્માની પ્રતિમાને છે પૂજે છે, તે સિદ્ધસ્વરૂપી થાય છે. નાહી ધેઈ નિર્મળ ચિત્ત જ્ઞાનક્ષ આરિસામાં વે છે. ૫ - આ કમસૂદન ૫ સંબંધી ફળપૂજા કરીને તેનું ફળ પામે છે. જ્ઞાનરૂપ આરીસામાં શ્રી શુભવીરપરમાત્માનું સ્વરૂપ જોઈને શિવવધૂના ઘરમાં-મેક્ષમાં જાય છે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org