________________
૧૯૪
પૂજાસંગ્રહ સાથે
આઠમી ફેશપૂજા
આહારકસગ જિણનારદુગ, વૈક્રિયની અગિયાર; એ અધ્રુવ સત્તા કહી, બીજી ધ્રુવ સંસાર, ૧
હાળ ( પ્રભાતે ઉઠીને માતા મુંબતું જે–એ દેવી ) આવી રૂડી ભગતિ મેં પહેલાં ન જાણું, પહેલાં ન જાણી રે સ્વામી પહેલાં ન જાણી,
સંસારની માયામાં મેં વલોવ્યું પાણી. આવી રૂડી, કલ્પતરુનાં ફળ લાવીને, જે જિનવર પૂજે; કાળ અનાદિ કર્મ સંચિત, સત્તાથી ધ્રુજે. આવી૧ દુહાઓનો અથ–
આહારકસપ્તક, જિનનામ, નરદ્રિક, અને વૈક્રિય એકાદશ આ ૨૧ પ્રકૃતિ અધુવસત્તાક છે, બાકીની ૮૨ પ્રકૃતિઓ સંસારમાં ધ્રુવસત્તાક છે. ૧ ઢાળને અથ :–
હે પરમાત્મા! તમારી આવી શ્રેષ્ઠ ભક્તિ મે પહેલા જાણું ન હતી, તેથી સંસારની માયામાં મેં ફેગટ પાણી જ વધ્યું. ક૯૫વૃક્ષના ફળ લાવીને જે જિનેશ્વરની પૂર્વ ! કરે છે, તેના અનાદિકાળના એકઠા થયેલા કર્મો સત્તા iી પૂજે છેખરવા માંડે છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org