________________
૫૦૦
ક્રેતાદિક તનુ થિર થિર નામે,
તહુવિ મન અમે થિર કયાં; નાભિ ઉપર તનુ શુભ સહુ દેખે,
તિણે તુમ હૃદયકમળ યિાં. રહેા૦ ૪ સર્વને વહાલા સુભગથી લાગું,
જબ અમ ઘર તુમ પાવડિયાં; સુવર્ સુણતાં લાગે મીઠા,
તુજ ગુણ અંબામ જરિયાં, આય નામ વચન જગ માને,
શ્રી શુભવીર મુખે ચર્ચાયાં;
જસગુણ ગાવે લેાક બનાવે,
પૂજાસંગ્રહ સાથે
તે જસનામ તે તુમ વ હૈયાં, રહા૦ ૬
પાંચમા સ્થિર નામકમના ઉદયથી દાંત (ગેરે અ ચેપાંગ સ્થિર ડાય છે, તે પણ અમે તે અમારું' મેં પણ તમારામાં સ્થિર કરેલ છે. નાભિ ઉપરના શરીરને સર્વ શુભ તરીકે જીવે છે તે છઠ્ઠા શુભ નામકમના ઉદયથી છે. તેથી મેં મારા હૃદયકમળમાં આપને ધારણ કર્યાં છે. ૪
Jain Education International
સાતમા સુભગ નામકર્માંના ઉદયથી સહુ વ્હાલેા લાગુ છું અને તેથી અમારા ઘરમાં-હૃદયમાં તમારાં ૫ગલા થયાં છે. આઠમા સુસ્વર નામકર્મીના ઉદયે મારા સ્વર તમારા ગુગ્નુરૂપ આમ્રની મજરીના સેવનથી તમારા ગુણગ્રામ ગાવાથી સહુને મીઠા લાગે છે. ૫
.
નવમા આય નામકર્મના ઉદયથી આ જીવનું વચન જગત માને છે. તે શ્રી શુભ વીરપરમાત્મા મારા ખે ચડયા
For Private & Personal Use Only
www.jainelibrary.org