SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ ૫૮૧ કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિથિવિધાયિના, સુમનસા નિકઃ પ્રભુપૂજનમ; સુમનસા સુમને ગુણસંગિના, જન વિધેહિ નિધેહિ માર્ચ, ૧ સમયસારસુપુષ્પસુમાલયા, સહજમ કરેણું વિશાધયા; પરમગબેલેન વશીકૃત, સહજસિદ્ધમતું પરિપૂજયે ૨ હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજામૃત્યુનિવા૨ણાય શ્રીમતે વીરજિસેંકાય ત્રસદશનિવારણાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ચેથી પપૂજ -- - - - -- --- - - - દુહો ધૂપે જિનવર પૂજીએ, પ્રત્યેક દાહનહાર; પડિ ન જાયે મૂળથી, જબ લગે એ સંસાર૧ તેને પ્રભાવ છે. દશમા યશ નામકર્મના ઉદયથી લેકે યશ ગાય છે લેકમાં અગ્રેસર બનાવે છે. તે યશઃનામકર્મ પણ તમારા પ્રતાપથી પ્રાપ્ત થયેલ છે. ૬ કાવ્ય તથા મંત્રને અર્થ–પ્રથમ દિવસની પુપપૂજાને અંતે પૃ. ૪૪૬ માં આપેલ છે, તે મુજબ જાણો. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે- ત્રસદશકના નિવારણ માટે પ્રભુની પુષ્પ પૂજા કરીએ છીએ. હાળીને અથ – નામકર્મની આઠ પ્રત્યેક પ્રકૃતિ છે, તેને બાળવા માટે શ્રી જિનેશ્વરની ધૂપવડે પૂજા કરીએ, જ્યાં સુધી આ સંસાર નાશ ન પામે ત્યાં સુધી આ પ્રકૃતિએ મૂળમાથી–સત્તામાંથી જતી નથી. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy