________________
ચોસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ
પ૭૯ કુસુમની પૂજા કરી ફળ માગું,
પરમાતમ પાઉ પડિયાં. રહેo પુણ્ય ઉદય વસનામ ધરાયે,
અબ તુમ વાર નહીં ઘડિયાં. રહો. ૧ વિકલંકી પચેલી કહા,
પ્રભુ ઓળખાણ હવે પડિયાં; રહો બાદર નામ જે નજરે દેખે,
ઉવેખે કિમ નજરે ચડિયાં. રહો. ૨ થઇ પર્યાપ્તો લબ્ધિ કરણે,
ચરણે આ ન વિછડીયાં; એક તનુ એક જીવ કહાવે,
પ્રત્યેકમાં પણ અમે વહિયાં રહો૩. તેનું ફળ માગું. હું પુણ્યના ઉદયથી ત્રસ નામકર્મના ઉદયથી ત્રપણું પામે છું. હવે આપને ફળ આપવામાં ઘડીની પણ વાર લાગે તેમ નથી. ૧
હું ત્રાણામાં વિકલે પ્રિય અને પંચેંદ્રિય કહેવાય. પણ પ્રભુની ઓળખાણ તે હવે પડી. હું બાદર નામકર્મના ઉદયથી સૌ નજરે દેખે તે થયે. તે હવે નજરે ચડેલા મને આપ કેમ ઉવેખશે? ૨
ત્રીજા પર્યાપ્ત નામકર્મના ઉદયથી લબ્ધિ અને કરણ એમ અને પ્રકારે પર્યાપ્ત થઈ આયને ચરણે આવ્યો છું. તે હવે મને વીછડશે નહિ-મારાથી છૂટા પડશે નહિ. એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક કહેવાય છે, તેમાં પણ હું લડાઈ-- મેટાઈ પામ્યો છું. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org