________________
૫૭૮
પૂજાસંગ્રહ સાથે
૩૬ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જ મજરા-મૃત્યુનિવારણીય શ્રીમતે વીરજિસેંકાય સ્થાવરદશકનિવારણાય ચંદન યજામહે સ્વાહા.
ત્રીજી પુષ્પપૂજા
એ દશ પયડી પાપની, પાપે બંધ કરંત; ત્રસદશ પામે છવડા, જીમ અંશે પુણ્યવંત ૧ ( કાળ
: ( રહે રહે રે જાદવ દે ઘડીયા–એ દેશી ) રહે રહે રે રસભર રે ઘડીયાં,
દો ઘડીયાં દિલસેં અહિયાં રહેo
કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસન ચંદનપૂજાને અંતે પૃ૦ ૪૪૩ મા આપે છે, તે મુજબ જાણુ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે સ્થાવરદશકના નિવારણ માટે અમે પ્રભુની ચંદનપૂજા કરીએ છીએ. કુહાને અર્થ–
ગતપૂજામાં કહેલ સ્થાવરદર્શક એ પાપ પ્રકૃતિ છે. તે પાપથી બંધાય છે. હવે ત્રસદશક કહું છું. તે પુણ્યવંત છવા પુણ્યના અંશથી બાંધે છે. ૧ ઢાળને અથ–
હે પરમાત્મા! તમે બે ઘડી મારા દિલમાં અડીને-સ્પેશીને રહો કે જેથી આપની પુષ્પપૂન કરી, આપના ચરણમાં પડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org