________________
ચાસòપ્રકારી પૂજા, પાંચમા દિવસ
૫૫
નારીમાં અવતાર, સાં॰ એણે લક્ષણ નિષ્કાર, સાં અવગુણના નહીં પાર, સાં૰ પણ આવ્યા તુજ દરશ્માર; સાં નિરૂપ ક્રિયા એક વાર, સાં૰ જેમ વિદ્યાધર ઉપગાર, સાં સંજીવની બૂટી ચાર, સાં॰ સાજે કીધા ભર્તાર; સાં શુભવીર વડા આધાર. સાં ૨
કાવ્ય તથા સત્ર
અનશન તુ મમાસ્થિતિ બુદ્ધિતા,
રુચિરભાજનસ ચિતભાજનમ્ ;
પ્રતિદિન વિધિના જિનમદિરે,
શુભમત ખત ઢૌકય ચેતસા; કુમતમેાવિ રાધિનવે કે
વિહિતાતિજરામરણાંતર્ક;
નિશનૈઃ પ્રચુરામગુણાલય,
સહુસિદ્ધમહું પરિપૂજશે. ૨
ભાંગનાર, મદિરા-માંસના આહાર કરનાર, અંધારામાં રાત્રિએ ભાજન કરનાર, ગુણી પુરુષાની નિંદા કરવાની ટેવવાળા અને ધર એટલે પ્રથમ કૃષ્ણ વેશ્યાવાળા, નારકીમાં અવતાર પામે છે. મારામાં પણ આવા લક્ષણ્ણા (નશ્ચે છે, મારામાં અવગુણુના પાર નથી. પણ હવે હું આપને દરબારે આવ્યે છુ'. એકવાર મને મારું રૂપ અપેા. જેમ ઉપગારી વિદ્યાધરના કહેવાથી સંજીવની બુટ્ટી ખવરાવવાથી એક સ્ત્રીએ પેાતાના ધણીને સાજો કર્યાં (બળદમાંથી પુરુષરૂપે કર્યાં) તેમ આપ કરો. હૈ શુભવીર પ્રભુ ! મારે તમારા માટે આધાર છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org