________________
પૂજાસંગ્રહ સાથ
મંત્ર છે હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનંદ્રાય નરકાયુબંધસ્થાનનિવારણાય નૈવેદ્ય યજામહે સ્વાહા,
આઠમી ફળપૂજા
દુહો બંધન બેડી ભંજવા, જિનગુણ ધ્યાન કુકાર ફળપૂજાથી તે હુવે, ફળથી ફળ નિરધાર. ૧
ઢાળ { પરિગ્રહ મમતા પરિહર–એ દેશી ) ફળપૂજા વીતરાગની, કરતાં દુઃખ પલાય; સલુણે. અરિહાપૂજ અચકા, જીવ તે નરકે જાય, સલુણે ફળ૦ ૧
કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની નૈવેદ્યપૂજાને અંતે પૃ. ૪૫માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-નરકાયુના બંધસ્થાનેનું નિવારણ કરવા માટે અમે પ્રભુની નૈવેદ્યવડે પૂજા કરીએ છીએ. દુહાને અર્થ
કર્મના બંધનરૂપ બેડીને ભાંગવા માટે જિનેશ્વરના ગુણેનું થાન તે કુઠારરૂપ છે. તે ફળપૂજાથી પ્રાપ્ત થાય છે. કેમકે ફળથી ફળ વશ્ય પ્રાપ્ત થાય છે. ૧ ઢાળને અથ - - વીતરાગ પરમાત્માની ફળપૂજા કરવાથી દુઃખ નાશ પામે છે. અરિહંતની પૂજાના અરેચક-રુચિ વિનાના જીવે ઘણું કરી નરકે જાય છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org