________________
-
-
-
સ્નાત્ર-પૂજા સાથે
૪૧ વાદિત્ય-દવિનાયકેપિતા ચાપેડપિ ગ્રામનગરક્ષેત્રદેવતાદયસ્ત સે પ્રીયંતાં પ્રીયતામ, અક્ષીણકોશકોષાગારા નરપતયશ્ચ ભવંતુ સ્વાહા.
» પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહત-સ્વજન-સંબધિબંધુવ–સહિતા: નિત્યં ચામોદપ્રમોદકારિણ: અમૈિશ્ચ ભૂમંડલ આયતનનિવાસિ-સાધુ-સાધી શ્રાવક-શ્રાવિકાણાં રેગોપસવ્યાધિદુ:ખ-દુભિક્ષદૌમનપશમનાય શાંતિભુવતુ.
% તુષ્ટિપુષ્ટિદ્ધિવૃદ્ધિમાંગોત્સવા: સદા પ્રાદુભૂતાનિ પાપાનિ શામ્યતુ દુરિતાનિ શત્રવ: પરાભુખા ભવંતુ સ્વાહા. કેતુ વગેરે ગ્રહે, લેક પાલે–તે સેમ, યમ, વરુણ અને કુબેર, તેમ જ ઈન્દ્ર, સૂર્ય કાર્તિકેય, ગણપતિ વગેરે દેવે તથા ગ્રામદેવતા, નગરદેવતા, ક્ષેત્રદેવતા વગેરે બીજા પણ જે દેવે હોય તે સર્વે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. અને રાજાઓ અક્ષય કેશ-કઠારવાળા થાઓ. સ્વાહા.
* તમે પુત્ર (પુત્રી), મિત્ર, ભાઈ (બહેન), ભાર્યા, મિત્ર જ્ઞાતીલા, સ્નેહીજને અને સગાંવહાલાં સહિત આનંદપ્રમોદ કરનારા થાઓ. વળી આ ભૂમંડલમાં પિતાના સ્થાનમાં રહેલા સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓના રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને વિષાદનાં ઉપશમન દ્વારા શાંતિ થાઓ.
૩તમને તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ, ઋદ્ધિ મળે, વૃદ્ધિ મળે, માંગલ્યની પ્રાપ્તિ થાઓ અને તમારો નિરંતર અસ્પૃદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org